• Home
  • Dvb
  • Dbv
  • એમ્બ્યુલન્સ ન મળતાં માસૂમનું મોત, દીકરીની લાશ હાથમાં રાખી મજબૂર પિતાએ કરી આ વાત,bihar girl death video

એમ્બ્યુલન્સ ન મળતાં માસૂમનું મોત, દીકરીની લાશ હાથમાં રાખી મજબૂર પિતાએ કરી આ વાત

એમ્બ્યુલન્સ ન મળતાં માસૂમનું મોત, દીકરીની લાશ હાથમાં રાખી મજબૂર પિતાએ કરી આ વાત,bihar girl death video

આ વીડિયો બિહારના સિતામરહી જિલ્લાનો છે. જ્યાં આ બાળકીનું સાપ કરડવાથી મોત થયું હતું.

divyabhaskar.com

Sep 10, 2018, 05:45 PM IST

આ વીડિયો બિહારના સિતામરહી જિલ્લાનો છે. જ્યાં આ બાળકીનું સાપ કરડવાથી મોત થયું હતું. પિતા તેને લઈને નજીકની સરકારી હોસ્પિટલ ગયો પરંતુ સરખી ટ્રીટમેન્ટ ન થતાં સિતામરહી સિવિલ હોસ્પિટલ લઈ જવા રવાના થયો. ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હોવાથી 40 મિનિટમાં જ બાળકીએ રસ્તામાં દમ તોડ્યો હતો. બાળકીની ડેડબૉડી લઈને પિતાએ વડાપ્રધાન પર આક્ષેપ કરી રહ્યો છે. કહ્યું "બેટી બચાવો નહીં બેટી મરવા દો' કેમ્પેઇન ચલાવો. છેવાડાના ગામડામાં હજુ પણ એમ્બ્યુલન્સની કમીના લીધો લોકો જીવ ગુમાવે છે. સમાજની સાક્ષીએ વીડિયો બનાવી મદદ માટે પહેલ કરી છે.

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

X
એમ્બ્યુલન્સ ન મળતાં માસૂમનું મોત, દીકરીની લાશ હાથમાં રાખી મજબૂર પિતાએ કરી આ વાત,bihar girl death video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી