Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2248

સોમી ખાન માટે બ્યૂટી પાર્લર પહોંચ્યો દીપક ઠાકૂર, પહેલીવાર ફેસિયલ કરાવ્યું

  • પ્રકાશન તારીખ09 Feb 2019
  •  

બિગ બોસ 12 ફેમ દીપક ઠાકૂર પોતાના ન્યૂ વીડિયોને લઈને ચર્ચામાં છે જેમાં દીપક સલૂનમાં ફેસિયલ કરાવવા પહોંચ્યો છે. અને પોતાનો ફેઇસ ચમકાવવા બ્યૂટી ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. 12 ફેબ્રુઆરીએ સોમી ખાન અને શ્રીસંથ તેના ગામ આવી રહ્યા છે. સોમી અને દીપકની જોડીએ બિગ બોસ હાઉસમાં રોમેન્ટીક એંગલ પકડ્યો હતો. જે ખાસ ચર્ચામાં રહી હતી.

TV સીરિયલમાં આ રીતે થાય છે હોરર સીનનું શૂટિંગ, હવામાં આ રીતે ઉછળે છે 'ચૂડેલ'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP