• Home
  • Dvb
  • Dbv
  • Bigg Boss 12 Urvashi Vani Called Deepak Thakur Biggest Enemy,'બિગ બૉસ 12'માંથી બહાર નીકળતા જ દીપક ઠાકુર પર અકડાતી જોવા મળી જોડીદાર ઉર્વશી વાણી

'બિગ બૉસ 12'માંથી બહાર નીકળતા જ દીપક ઠાકુર પર અકડાતી જોવા મળી જોડીદાર ઉર્વશી વાણી

Bigg Boss 12 Urvashi Vani Called Deepak Thakur Biggest Enemy,'બિગ બૉસ 12'માંથી બહાર નીકળતા જ દીપક ઠાકુર પર અકડાતી જોવા મળી જોડીદાર ઉર્વશી વાણી

બિહારના સિંગર દીપક ઠાકુરની જોડીદાર બનેલી બિગ બોસ 12માં આવેલી ઉર્વશી વાણી શૉમાંથી આઉટ થઈ ગઈ છે.

divyabhaskar.com

Nov 06, 2018, 02:12 PM IST

બિહારના સિંગર દીપક ઠાકુરની જોડીદાર બનેલી બિગ બોસ 12માં આવેલી ઉર્વશી વાણી શૉમાંથી આઉટ થઈ ગઈ છે. જ્યારે શૉ શરૂ થયો ત્યારે એવી ચર્ચા હતી કે ઉર્વશી અને દીપક એકબીજાને ડેટ કરી રહ્યા છે, જોકે બહાર આવતા જ ઉર્વશીએ આ વાત પર ક્લેરીફિકેશન આપ્યુ હતુ. અને દીપકને લઈને ભડકી હતી કે તેણે તેનો અસલી ચહેરો જોઇ લીધો છે. હવે તે બંને વચ્ચે બધુ ખતમ થઈ ચૂક્યુ છે. અને તે હવે દીપકનો ચહેરો જોવાનું પણ પસંદ નહીં કરે.

પૂજારીઓના વિરોધ છતાં મેકર્સે રિલીઝ કર્યું 'કેદારનાથ'નું પહેલું સોંગ 'નમો નમો'

X
Bigg Boss 12 Urvashi Vani Called Deepak Thakur Biggest Enemy,'બિગ બૉસ 12'માંથી બહાર નીકળતા જ દીપક ઠાકુર પર અકડાતી જોવા મળી જોડીદાર ઉર્વશી વાણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી