• Home
  • Dvb
  • Dbv
  • Bigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ,bigg boss 12 srishty rode turns drama queen misses bb house fun

Bigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ

Bigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ,bigg-boss-12-srishty-rode-turns-drama-queen-misses-bb-house-fun

બિગ બોસ 12માંથી આ સપ્તાહે બહાર આવેલી ટીવી એક્ટ્રેસ સૃષ્ટી રોડે હજુ બિગ બોસ હાઉસના ફીવરમાં જ છે.

divyabhaskar.com

Nov 27, 2018, 02:34 PM IST

બિગ બોસ 12માંથી આ સપ્તાહે બહાર આવેલી ટીવી એક્ટ્રેસ સૃષ્ટી રોડે હજુ બિગ બોસ હાઉસના ફીવરમાં જ છે. બિગ બોસના હાઉસમાં મોર્નિંગ ડાન્સમાં જો સૌને યાદ હોય તેવા એક્સપ્રેશન સૃષ્ટી રોડેના હોય છે. જેને સૃષ્ટી રોડે હજુ મિસ કરી રહી છે. તેણે બહાર આવીને તેના મુંબઈના ઘરમાં ઉઠતા વેંત બિગ બોસના ઘરની જેમ જ ડાન્સ કર્યો હતો, ડ્રામા ક્વિન પર સૃષ્ટીએ બેડ પર ડાન્સ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

અમેરિકામાં પણ પટેલ વટ છે તમારો, પદવીદાન સમારોહમાં પાટીદાર વિદ્યાર્થીઓનો દબદબો, નામ એનાઉન્સ થતા રહ્યા ને સૌ કોઈ જોતા રહ્યા

X
Bigg Bossમાંથી બહાર આવતા જ સૃષ્ટી રોડે બની 'ડ્રામા ક્વિન', કર્યો બિગ બોસ હાઉસ જેવો મોર્નિંગ ડાન્સ,bigg-boss-12-srishty-rode-turns-drama-queen-misses-bb-house-fun

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી