• Home
  • Dvb
  • Dbv
  • Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ,bigg boss 12 deepak thakur jacuzzi fully video urvashi vani episode

Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ

Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ,bigg-boss-12-deepak-thakur-jacuzzi-fully-video-urvashi-vani-episode

કલર્સ ચેનલ પર બિગ બોસ સિઝન 12નો ધૂમધામથી પ્રારંભ થઈ ગયો છે. શૉમાં સેલેબ્સથી લઈને નોન સેલેબ પણ સામેલ થઈ ચુક્યા છે.

divyabhaskar.com

Sep 17, 2018, 05:15 PM IST

કલર્સ ચેનલ પર બિગ બોસ સિઝન 12નો ધૂમધામથી પ્રારંભ થઈ ગયો છે. શૉમાં સેલેબ્સથી લઈને નોન સેલેબ પણ સામેલ થઈ ચુક્યા છે. ત્યારે બિહારના દીપક ઠાકુરે તેની સાદગીથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેનો એપિસોડ આજે રિલીઝ થશે. દિપક બિગ બોસ હાઉસનું વૉશરૂમ જોઈને ચકીત થઈ જાય છે તેણે જકુજી ક્યારેય જોયુ નથી. જેને જોઇને તે અચરજ પામે છે.

એરપોર્ટના જેટ બ્રિજ પર સની લિયોને કર્યાં ભાંગડાં, 'બોલ તારા રારા' પર ટીમ સાથે થીરકી

X
Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ,bigg-boss-12-deepak-thakur-jacuzzi-fully-video-urvashi-vani-episode

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી