• Home
  • Dvb
  • Dbv
  • Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ,bigg boss 12 bihari contestant deepak thakur shocking video

Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ

Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ,bigg boss 12 bihari contestant deepak thakur shocking video

Bigg Boss 12ના પહેલા દિવસથી જ દર્શકોના દિલમાં સ્થાન મેળવનારા દિપર ઠાકુરને પોતાના દેશી અંદાજથી ધમાલ મચાવી છે.

divyabhaskar.com

Sep 18, 2018, 05:31 PM IST

Bigg Boss 12ના પહેલા દિવસથી જ દર્શકોના દિલમાં સ્થાન મેળવનારા દિપર ઠાકુરને પોતાના દેશી અંદાજથી ધમાલ મચાવી છે. સાદગી અને ભોજપુરી ભાષાને લઈને અલગ તરી આવતા દિપક ક્યારેક ઘરના સદસ્યોને ઈરિટેટ કરે છે તો ક્યારેક મનોરંજન, ત્યારે રાત્રિની મહેફિલમાં અનુપ જલોટાની એક ચેલેન્જને બખુબી પુરી કરીને દિપકે બિગ બોસના કોન્સેપ્ટ પર એક ગીત ગાયું હતુ. જે આજના એપિસોડમાં જોવા મળશે. આ સોંગ ખુબ પોપ્યુલર થયું છે.

Bigg Bossના ઘરમાં વૉશરૂમ જોઈને બિહારી દીપકના ઉડી ગયા હોશ, પાર્ટનરને બતાવ્યો લાઇટવાળો નળ

X
Bigg Boss 12: અનુપ જલોટાએ આપી ચેલેન્જ, દિપક ઠાકુરે શૉના કૉન્સેપ્ટ પર બનાવેલું સોંગ વાયરલ,bigg boss 12 bihari contestant deepak thakur shocking video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી