Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3339

BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ભોપાલમાં ‘ભિક્ષા’ માંગી, નામાંકનમાં 4,44,224 રૂપિયાની સંપત્તિ દર્શાવી

  • પ્રકાશન તારીખ23 Apr 2019
  •  

ભોપાલથી BJP ઉમેદવાર એવા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની આવકનો મુખ્ય સ્ત્રોત ભિક્ષા છે.સાધ્વીએ સોમવારે નામાંકન ભર્યું હતુ જેમાં તેમણે પોતાની કુલ સંપત્તિ દર્શાવી હતી. પ્રજ્ઞાસિંહ ઠાકુર પાસે કુલ 4,44,224 રૂપિયાની સંપત્તિ છે જેમાં 2,54,400 રૂપિયાના ઘરેણાં પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, સાધ્વીનાં જણાવ્યા પ્રમાણે સમાજ જે મદદ કરે તેના પર સાધ્વી ગુજરાન ચલાવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP