Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-124

શૂટિંગ દરમિયાન રાખી સાવંતને Kiss કરવા લાગ્યો ભોજપુરી એક્ટર, વીડિયો ખુદ રાખીએ શેર કર્યો

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

ભોજપુરી એક્ટર પવન સિંહ અને રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પવન સિંહ રાખીને કિસ કરવાની કોશિશ કરી રહ્યો છે. જોકે રાખીએ પોતાને બચાવી હતી. આવુ પહેલીવાર નથી થયુ આ પહેલા પણ 2006માં સિંગર મિકા સિંહે એક બર્થ ડે પાર્ટીમાં જાહેરમાં રાખીને કિસ કરી લીધી હતી. અને હોબાળો મચી ગયો હતો. જોકે પવન સિંહનો આ વીડિયો રાખીએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શ્રાવણના છેલ્લાં દિવસે કાઠિયાવાડી ડોશીઓએ શેરીમાં રમી 'ઠેકડા ગેમ', યાદ કર્યું બાળપણ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP