Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2103

ગમે તેવી પરિસ્થિતીમાં પણ કુટુંબ સાથે ન બગાડવું, ભીખાલાલની આ વાત સમજાઈ જશે તો કોઈ પણ કુટુંબમાં નાની વાતે મોટા ઝગડા નહીં થાય

  • પ્રકાશન તારીખ01 Feb 2019
  •  

સોશિયલ મીડિયામાં ભીખાલાલના વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. ભીખાલાલ પોતાના વીડિયોમાં કાઠિયાવાડી અંદાજમાં પોતાના મંતવ્યો રજૂ કરે છે. જે મહદઅંશે લોકોને પસંદ આવે છે. તેણે આ નવા વીડિયોમાં કૌટુંબિક ભાવનાની વાત રજૂ કરી છે. તેમણે કુટુંબમાં નાની વાતોમાં મોટી તિરાડો પડે છે તેના પર પોતાનો મંતવ્ય મુક્યો છે.

શ્લોકા મહેતાએ શરૂ કરી દીધી લગ્નની શૉપિંગ, મુંબઈના ડિઝાઇનર સ્ટોર બહાર દેખાઈ, સામે આવ્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP