Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1179

લગ્નમાં દેખાવો કરનારા લોકોને ભીખાલાલની સલાહ, કંકોત્રીથી લઈ જમણવાર અને જાનની બસ પર કહી આ વાત

  • પ્રકાશન તારીખ07 Dec 2018
  •  

સોશિયલ મીડિયા પર ભીખાલાલના વીડિયો ઝડપથી વાયરલ થતા હોય છે, અને લોકો તેમના સલાહ સૂચનો પસંદ પણ કરે છે. આ વખતે ભીખાલાલ લગ્ન પર થતાં દેખાડાઓ અને માભો જમાવવા વ્યાજે પૈસા લેનાર લોકો પર કટાક્ષ કરી રહ્યા છે. તેમનો આ વીડિયો એ લોકોએ જરૂર જોવા જેવો છે. જેઓ લગ્નમાં કેપેસિટી કરતા વધુ ખર્ચ કરીને મુસીબત વ્હોરી લેતા હોય છે.

ઈશા અંબાણી અને આનંદના પ્રિ-વેડિંગ માટે રાજસ્થાનના ઉદય વિલાસ પેલેસને દુલ્હનની જેમ સજાવાયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP