Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1235

આ કારણે લવ મેરેજ ન કરવા જોઇએ તેવુ ભીખાલાલનું માનવું છે

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  

સોશિયલ મીડિયા પર ભીખાલાલના વીડિયો ઘણાં જ વાયરલ થઈ રહ્યા છે. ભીખાલાલ પોતાના વીડિયોમાં એક અલગ જ વાત લઈને આવે છે. સમાજની અલગ અલગ વાત પર લોજીકલી પોતાનો દૃષ્ટીકોણ જણાવે છે. અને ખરેખર ભીખાલાલની વાત માનવા જેવી પણ હોય છે. તો આ વીડિયોમાં લવ મેરેજ પર ભીખાલાલે નરૂ સત્ય જણાવ્યુ છે. જે ખરેખર માનવા જેવુ છે.

ઈશા અંબાણીના સંગીતમાં ન્યૂલી વેડિંગ કપલ દીપિકા-રણવિરે 'છોગાડા' સોંગ પર કર્યો ડાન્સ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP