• Home
  • Dvb
  • Dbv
  • Bharti Singh Shared The Story Her Suhaag Raat,ભારતીસિંહે પૂછ્યું 'સુહાગરાતમાં શું હોય?' કિરણ ખેરે આપ્યો દમદાર જવાબ

ભારતીસિંહે પૂછ્યું 'સુહાગરાતમાં શું હોય?' કિરણ ખેરે આપ્યો દમદાર જવાબ

Bharti Singh Shared The Story Her Suhaag Raat,ભારતીસિંહે પૂછ્યું 'સુહાગરાતમાં શું હોય?' કિરણ ખેરે આપ્યો દમદાર જવાબ

કૉમેડિયન ભારતીસિંહે ઈન્સ્ટાગ્રામ પર 'ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ'નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુલ્હન બનેલી છે.

divyabhaskar.com

Oct 27, 2018, 12:03 PM IST

કૉમેડિયન ભારતીસિંહે ઈન્સ્ટાગ્રામ પર 'ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ'નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુલ્હન બનેલી છે. ભારતીએ આ વીડિયોને કેપ્શન આપતા લખ્યુ છે કે 'મેરી સુહાગરાત કી કહાની..સુનિયે મેરી જુબાની' આ એક એપિસોડનો પ્રોમો છે. અને કિરણ ખેરને પૂછે છે કે ક્યા હોતા હૈ સુહાગરાતમેં જવાબમાં કિરણ કહે છે કે સાડા ચાર વર્ષથી હું ચંદીગઢમાં રહું છુ એટલે ભૂલી ચૂકી છુ કે સુહાગરાતમાં શું હોય છે. મને માફ કરજે.

જમાઈની બર્થડે પાર્ટીમાં અમેરિકાના ખાસ ફૂલ લઈને પહોંચી સલમાન ખાનની માતા

X
Bharti Singh Shared The Story Her Suhaag Raat,ભારતીસિંહે પૂછ્યું 'સુહાગરાતમાં શું હોય?' કિરણ ખેરે આપ્યો દમદાર જવાબ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી