Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2558

સાડીના કટકા કરીને બે જ મિનિટમાં બનાવી આપે દોરડું, કામનો છે આ જુગાડ

  • પ્રકાશન તારીખ28 Feb 2019
  •  

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે જેમાં સાડીમાંથી દોરડું બનાવાઈ રહ્યું છે. બે લોકો ગામે ગામ બાઈક પર એક નાનકડું મશીન લઈને જાય છે અને બાદમાં જૂની સાડીઓના બદલામાં તેને રિસાયકલ કરીને જે મસ્ત મજાનું દોરડું બનાવે છે. માત્ર થોડી જ મિનિટોમાં તો આ કારીગર તે કમાલ કરી દે છે. તેમની આ કામની કાબેલિયત જોઈને ગામના લોકો પણ તેમની નક્કામી સાડીઓમાંથી દોરડાં બનાવવા માટે લાઈનો લગાવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP