વાહ ક્યા કેચ હૈ / ભાઈ ભાઈ આની સામે ભલભલાં પાણી ભરે, હાથનો પંજો અડાડ્યા વિના કરે 10-10 કિલોના તડબૂચના કેચ, મિનિટોમાં જ કરી દે ટ્રક ખાલી

best viral video of catching watermelon

Divybhaskar

Mar 13, 2019, 06:36 PM IST

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આ વીડિયો જે પણ જોવે છે તે આ મજૂરની સ્કીલ જોઈને આફરિન પોકારી જાય છે. તમે કોઈ બિલ્ડિંગ બનતી હોય ત્યારે ત્યાં કામ કરતા મજૂરોની ઈંટો ફેંકીને ઉપર પહોંચાડવાની સ્ટાઈલ તો જોઈ જ હશે પણ આ ભાઈ જે રીતે ટ્રકમાંથી ફેંકાતાં તડબૂચ પકડી લે છે તે નહીં જ જોયું હોય. એક બાદ એક ધડાધડ તેની સામે આવતાં તડબૂચને તે સહેજ પણ ખસકવા દીધા વગર જ પકડીને તેને મૂકે છે. જો કે આ વ્યક્તિ ક્યાંની છે તેની કે આ વીડિયો વિશેની વધુ કોઈ માહિતી મળી શકી નથી.

X
best viral video of catching watermelon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી