શોકિંગ ઘટના / મુંબઈમાં ચાલુ બસમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ, મુસાફરોના જીવ પડીકે બંધાયાં

divyabhaskar.com

May 03, 2019, 04:20 PM IST
શુક્રવારે સવારે મુંબઈની બેસ્ટ (BEST)ની એક બસમાં આગ ફાટી નીકળી હતી. ગોરેગાંવ વિસ્તારની ગોકુલધામ સોસાયટી પાસે ઘટના બની હતી. જો કે મુસાફરોને સમયસર આગ લાગવાની જાણ થઈ જતાં તાબડતોબ બસમાંથી ઊતરી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. દિંડોશી બસ ડેપોમાંથી રાહત અને બચાવ માટેની ટુકડી પણ આવી પહોંચી હતી. બસમાં આગ કયા કારણોસર લાગી તે જાણવાની કાર્યવાહી ચાલુ છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી