Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1724

સત્ય ઘટના: મૃત્યુ પછી પૂજાયો 175 વર્ષનો મગર ગંગારામ, અચાનક મોતથી ગામમાં ગમગીની, મગરની યાદમાં ગામમાં હવે એવું થશે કે દુનિયામાં ક્યાંય નહીં થયું હોય

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  
છત્તીસગઢનાં બેમેતરા જીલ્લામાં તળાવમાં રહેતા મગરને લોકો ગંગારામા કહેતા હતા.મંગળવારે ગંગારામનાં મૃત્યુ પછી ગામમાં શોકનું વાતાવરણ છે. લોકોનાં કહેવા પ્રમાણે ગંગારામ કદી કોઈને નુકસાન નહોતો પહોંચાડતો. ગંગારામની અંતિમ વિદાયમાં લોકો તેને પગે લાગતાં પણ દેખાયા. ઉલ્લેખનીય છે કે, વન વિભાગ, પોલીસે મગરનું શબ તળાવમાંથી બહાર કાઢ્યું હતું. 175 વર્ષનાં મગર 'ગંગારામ'નું મૃત્યુ થતાં ગામમાં શોકનું વાતાવરણ છે. અંતિમવિધીમાં લોકો ગંગારામને પગે લાગ્યાં, તળાવનાં કિનારે મગરનું સ્મારક બનાવાશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP