Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1697

પિતા સાથે ફુટપાથ પર સૂઈ રહેલાં 3 વર્ષનાં બાળકનું અપહરણ, ધાબળો ઓઢીને આવેલો શખ્સ આ રીતે માસૂમને લઈ ગયો

  • પ્રકાશન તારીખ07 Jan 2019
  •  
ઈંદોરની નાની ગ્વાલટોલીમાં ફુટપાથ પર પિતા સાથે સૂઈ રહેલાં 3 વર્ષનાં બાળકનાં અપહરણનાં શોકિંગ CCTV ફુટેજ સામે આવ્યા છે. ઘટના શુક્રવારે રાત્રે 3 વાગ્યાની છે, જ્યારે બે બદમાશો ધાબળો ઓઢીને આવ્યા અને બાળકને ઉઠાવીને લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બાળકનાં પિતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP