Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2973

ગંગા જળાશયમાં આવી ચડેલાં જંગલી રીંછને જોઈ અફરાતફરી મચી, રીંછે ફોરેસ્ટ ઓફિસરને બચકાં ભરીને કર્યાં લોહીલુહાણ

  • પ્રકાશન તારીખ23 Mar 2019
  •  

આંધ્ર પ્રદેશનાં કુરનુલમાં રીંછનાં આતંકનો વીડિયો સામે આવ્યો છે. જંગલી રીંછ ગંગા જળાશયમાં આવી ચડ્યું હતુ. ફોરેસ્ટ ઓફિસર કુમાર સહિતનાંઓ પર રીંછે કરેલાં હુમલામાં રીંછે કુમારને બચકાં ભરીને લોહીલુહાણ કરી દીધા હતા. ફોરેસ્ટ ઓફિસરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. રીંછના હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP