Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-780

આ પાકિસ્તાની બેટ્સમેનોએ 1 બોલમાં દોડીને લીધા 5 રન, વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ14 Nov 2018
  •  

વીડિયો ડેસ્કઃ દુબઈમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમાઈ હતી. મેચ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની બેટ્સમેનોએ 1 બોલમાં 5 રન દોડીને દીધા હતા. ફહીમ અશરફે બોલ્ટના બોલ પર શોટ માર્યો હતો. તેઓેએ 3 રન દોડીને દીધા હતા. જોકે ફિલ્ડિંગ મિસ થતાં બીજા બે રન ઓવરથ્રોના મળ્યા હતા. અને એ રીતે 1 બોલમાં 5 રન દોડ્યા હતા. આ મેચ વરસાદને કારણે ડ્રો થઈ હતી.

11 કડાઈમાં એકસાથે વાનગી બનાવી રહ્યો છે આ શખ્સ, તેની સ્કીલ પર લોકો થયા આફ્રીન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP