Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-491

Funny:ઠંડીમાં ન્હાવાની નવી સ્ટાઇલ, શિયાળામાં કરવા જેવો છે આ જુગાડ

  • પ્રકાશન તારીખ27 Oct 2018
  •  

શિયાળો આવતા જ આપણને સૌથી પહેલું યાદ આવે ઠંડુ પાણી. અને તેમાં પણ ન્હાવુ. શિયાળામાં બધાને ન્હાવાની ઝંઝટમાંથી મુક્તિ જોતી હોય છે. એમાં પણ કડકડતી ઠંડીમાં નદીમાં ન્હાવાનું કહેવામાં આવે તો? તો તેનો પણ જુગાડ છે, આ વીડિયોમાં જ જોઇ લો. આ મહાશય ઠંડા પાણીમાં તાપણું કરીને ન્હાઇ રહ્યા છે. એટલે ઠંડી પણ નથી લાગતી અને ગરમાવો પણ મળી જાય છે.

ગુજરાતની દરેક છોકરી પાસે એક ઢોકળી જેવી બહેનપણી તો હોય જ છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP