• Home
  • Dvb
  • Dbv
  • પેરૂની આ લેડીએ ગાંધી બાપુનું પ્રિય ભજન ગાયુ જે ભારતીય સિંગરને આપશે ટક્કર,Bapus favourite ‘Vaishnav Jan To’ by artist from Peru

પેરૂની આ લેડીએ ગાંધી બાપુનું પ્રિય ભજન ગાયુ જે ભારતીય સિંગરને આપશે ટક્કર

પેરૂની આ લેડીએ ગાંધી બાપુનું પ્રિય ભજન ગાયુ જે ભારતીય સિંગરને આપશે ટક્કર,Bapus favourite ‘Vaishnav Jan To’ by artist from Peru

મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને કહીયે રે..' કોઈ ભારતીયના મુખેથી જરૂર સાંભળ્યુ હશે પરંતુ પેરૂની એક આર્ટિસ્ટે ખુબ સુંદર રીતે ગાયુ છે

divyabhaskar.com

Oct 27, 2018, 03:42 PM IST

મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને કહીયે રે..' કોઈ ભારતીયના મુખેથી જરૂર સાંભળ્યુ હશે પરંતુ પેરૂની એક આર્ટિસ્ટે ખુબ સુંદર રીતે ગાયુ છે, તેને સાંભળતા લાગે નહીં કે તે કોઈ વિદેશીએ ગાયુ હશે, તે સાંભળતા જ આપણાં રૂવાટા ઉભા થઈ જાય છે, વીડિયો વડાપ્રધાનની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરાયો છે.

ગુજરાતી ખેડૂતનો જુગાડ, પક્ષીઓને ભગાડવા સૌરઊર્જાથી ચાલતું યંત્ર બનાવ્યું

X
પેરૂની આ લેડીએ ગાંધી બાપુનું પ્રિય ભજન ગાયુ જે ભારતીય સિંગરને આપશે ટક્કર,Bapus favourite ‘Vaishnav Jan To’ by artist from Peru

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી