• Home
  • Dvb
  • Dbv
  • આ દીકરીની ટેલેન્ટને હજારો લોકોએ બિરદાવી, તલવારની જેમ એકહાથે લાકડી ફેરવી,Bangaluru girl video

આ દીકરીની ટેલેન્ટને હજારો લોકોએ બિરદાવી, તલવારની જેમ એકહાથે લાકડી ફેરવી

આ દીકરીની ટેલેન્ટને હજારો લોકોએ બિરદાવી, તલવારની જેમ એકહાથે લાકડી ફેરવી,Bangaluru girl video

divyabhaskar.com

Dec 04, 2018, 04:31 PM IST

આજકાલ દીકરીઓ દીકરાથી કમ નથી એના ઘણાં ઉદાહરણો તમને સમાજમાં જોવા મળશે, સેલ્ફ ડિફેન્સ માટે પણ દીકરીઓને તાલિમ આપી કોઈ પણ છોકરાથી ઉતરતી નથી તેવું કહેવામાં આવે છે.બેંગાલુરૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક બાળકી એક હાથે લાકડી ફેરવી રહી છે. તેની આ કલાને જોવા લોકોની ભીડ એકઠી થઈ હતી. અને દીકરીની આ આવડતને લોકોએ બિરદાવી હતી.

મા-દીકરાના આવા દૃશ્યો તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય

X
આ દીકરીની ટેલેન્ટને હજારો લોકોએ બિરદાવી, તલવારની જેમ એકહાથે લાકડી ફેરવી,Bangaluru girl video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી