• Home
  • Dvb
  • Dbv
  • 'લુમ્બરગિની' ડાન્સ અવતારમાં છવાઈ ટીવીની 'બાલિકા વધૂ', કોરિયોગ્રાફરને ટક્કર આપતા આ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ,balika vadhu fame avika gor dance video on lamberghin song going viral

લુમ્બરગિની ડાન્સ / 'લુમ્બરગિની' ડાન્સ અવતારમાં છવાઈ ટીવીની 'બાલિકા વધૂ', કોરિયોગ્રાફરને ટક્કર આપતા આ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

'લુમ્બરગિની' ડાન્સ અવતારમાં છવાઈ ટીવીની 'બાલિકા વધૂ', કોરિયોગ્રાફરને ટક્કર આપતા આ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ,balika-vadhu-fame-avika-gor-dance-video-on-lamberghin-song-going-viral

divyabhaskar.com

Jan 13, 2019, 11:24 AM IST

પંજાબી સોંગ લુમ્બરગિની આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. લોકોને તે ઘણું જ પસંદ આવતા શોર્ટ ટાઇમમાં તે હીટ થઈ ગયું છે. ટીવીની બાલિકાવધૂ અને હાલ ખતરો કે ખિલાડીમાં જોવા મળી અવિકા ગોરે પણ આ સોંગ પર ડાન્સ કર્યો છે. અવિકાએ કોરિયોગ્રાફર આદિલ ખાન સાથે ડાન્સ કર્યો છે. આ ડાન્સમાં અવિકાની ડાન્સિંગ સ્ટાઇલ પરથી તમારી નજર નહીં હટે.

તાવ હોવા છતાં દીપિકા કક્કડે મોડી રાત સુધી જાગીને પતિ માટે પ્લાન કરી સરપ્રાઇઝ પાર્ટી

X
'લુમ્બરગિની' ડાન્સ અવતારમાં છવાઈ ટીવીની 'બાલિકા વધૂ', કોરિયોગ્રાફરને ટક્કર આપતા આ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ,balika-vadhu-fame-avika-gor-dance-video-on-lamberghin-song-going-viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી