Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1529

'બાહુબલી'ના ડાયરેક્ટરના દીકરાના લગ્નમાં આવ્યા સાઉથના સુપરસ્ટાર્સ, પ્રભાસે ઢોલના તાલે કર્યો ધમાકેદાર ડાન્સ

  • પ્રકાશન તારીખ29 Dec 2018
  •  

'બાહુબલી' ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલીના દીકરા કાર્તિકેયના લગ્ન જયપુરમાં થઈ રહ્યા છે. 30 ડિસેમ્બરે કાર્તિકેય પૂજા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. લગ્નમાં સામેલ થવા ઘણાં સાઉથના સ્ટાર્સ વેડિંગ વેન્યૂ પહોંચ્યા હતા. જેના વીડિયો સામે આવ્યા છે, એક વીડિયોમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી ડાન્સ કરતા જોવા મળે છે.

સલમાનના બર્થડે પર ફોટોગ્રાફર્સ સાથે બેહુદુ વર્તન, આખી રાત ઠંડીમાં ધ્રુજાવી સવારે 5 વાગ્યે ખાવા આપી પાર્ટીની વધેલી બિરિયાની

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP