Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-375

આ પ્લેયરની દુલ્હન બનશે સાઇના નેહવાલ, 16 ડિસેમ્બરે કરશે લગ્ન, 10 વર્ષથી કરે છે એકબીજાને ડેટ

  • પ્રકાશન તારીખ26 Sep 2018
  •  

ભારતીય સ્ટાર શટલર ક્વિન સાયના નેહવાલ હવે બેડમિન્ટન ખેલાડી પી. કશ્યપ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 28 વર્ષીય સાયના નેહવાલ પોતાના બેસ્ટી પી.કશ્યપ સાથે 16 ડિસેમ્બરે લગ્ન કરશે, લગ્નમાં ઘણાં નજીકના લોકો સામેલ થશે. અને ત્યાર બાદ 21 ડિસેમ્બરે ગ્રાન્ડ રિસેપ્શન આપશે. જેમાં ખેલ-જગત, બૉલિવૂડ અને પોલિટિશ્યન ક્ષેત્રના જાણીતા ચહેરાઓ સામેલ થશે.

એક્ટ્રેસ નોરા ફતેહીનો સેક્સી બેલે ડાન્સ,એરપોર્ટ પર ખેંચ્યું સૌનું ધ્યાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP