Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2962

આને કહેવાય 'બેબી શાવર' માટેનું સ્પેશિયલ પર્ફોર્મન્સ, બેબીના વેલકમ માટે આ સોંગને સિલેક્ટ કરાયા

  • પ્રકાશન તારીખ23 Mar 2019
  •  

આજકાલ બેબી શાવરમાં પણ ક્રેઝ છે. આ પ્રસંગ કોઈપણ કપલ માટે ખાસ હોય છે. તેના બેબીને આ દુનિયામાં વેલકમ કરવા માટે તેને વધુને વધુ યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આ વીડિયો પણ એક બેબી શાવર ઈવેન્ટનો છે. જેમાં એક યુવતી ડાન્સ કરે છે અને તે પણ બેબીના વેલકમ માટે સ્પેશિયલ બૉલિવૂડ સોંગ્સને સિલેક્ટ કરાયા છે. તેનો ડાન્સ એટલો અમેઝિંગ છે કે તમે જોતા જ રહી જશો.

આપણને યાદ નહીં હોય પણ આ ફોરેનરને આખી રામાયણ મોઢે છે, માતાજીના નામ લઈ રામાયણ બોલવાની કરી શરૂઆત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP