• Home
  • Dvb
  • Dbv
  • ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ,Baby live after earthquake in andaman nikobar

શૉકિંગ / ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ

ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ,Baby live after earthquake in andaman nikobar

divyabhaskar.com

Jan 19, 2019, 01:57 PM IST
અંદમાન નિકોબાર ટાપુ પર બે દિવસ પહેલા ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ નિકોબાર દ્વીપ વિસ્તારમાં હતુ. જેમાં એક બાળક કાટમાળ નીચે દબાઈ ગયુ હતુ. પરંતુ તે ભૂકંપ બાદ કાટમાળમાંથી જીવીત બહાર નીકળ્યુ. તેને જોઈ લોકો શૉક્ડ થઈ ગયા. તે આખો કીચડથી લથપથ હતો. તેના માથાથી લઈને પગ સુધી કિચડ લાગેલુ હતુ. પરંતુ બાળક પુરી રીતે સ્વસ્થ હતુ..અને હસતુ રમતુ હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

X
ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ,Baby live after earthquake in andaman nikobar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી