• Home
  • Dvb
  • Dbv
  • 'બાહુબલી'ની એક્ટ્રેસનું મેકઓવર, અપકમિંગ ફિલ્મમાં ઝીરો સાઇઝ ફિગરમાં જોવા મળશે અનુષ્કા શેટ્ટી,'Baahubali' actress Anushka Shetty looks drop dead gorgeous post makeover

મેકઓવર / 'બાહુબલી'ની એક્ટ્રેસનું મેકઓવર, અપકમિંગ ફિલ્મમાં ઝીરો સાઇઝ ફિગરમાં જોવા મળશે અનુષ્કા શેટ્ટી

'બાહુબલી'ની એક્ટ્રેસનું મેકઓવર, અપકમિંગ ફિલ્મમાં ઝીરો સાઇઝ ફિગરમાં જોવા મળશે અનુષ્કા શેટ્ટી,'Baahubali' actress Anushka Shetty looks drop-dead gorgeous post makeover

divyabhaskar.com

Feb 12, 2019, 06:03 PM IST

ફિલ્મ બાહુબલીની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી તેની અપકમિંગ ફિલ્મમાં ઝીરો સાઇઝ ફિગરમાં જોવા મળશે, કારણકે તેણે હવે મેકઓવર કરી દીધું છે. તે સાઉથની હેલ્થી એક્ટ્રેસમાંથી સાઈઝ ઝીરો એક્ટ્રેસ બની ગઈ છે. તેના ફોટોઝ તેના લાઇફસ્ટાઇલ કૉચ Luke Coutinhoએ શેર કર્યા છે. જેમાં વ્હાઇટ આઉટફીટમાં અનુષ્કા ગોર્જિયસ લાગી રહી છે.

બૉયફ્રેન્ડ સાથે જતી હતી સુસ્મિતા સેન, કેમેરામેનને જોઇને કરવા લાગી લિપસ્ટીક

X
'બાહુબલી'ની એક્ટ્રેસનું મેકઓવર, અપકમિંગ ફિલ્મમાં ઝીરો સાઇઝ ફિગરમાં જોવા મળશે અનુષ્કા શેટ્ટી,'Baahubali' actress Anushka Shetty looks drop-dead gorgeous post makeover

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી