Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-204

અંબાણી હાઉસમાં ગણેશા પધાર્યા, દર્શન કરવા બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની હસ્તીઓ આવી

  • પ્રકાશન તારીખ14 Sep 2018
  •  

13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થીનો આરંભ થયો. બોલિવૂડમાં પણ ઘણાં સેલેબ્સે પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરી ત્યારે અંબાણી હાઉસમાં પણ ગણેશ ચતૂર્થીને ધામધુમથી ઉજવવામાં આવી. ત્યારે બોલિવૂડ જગતથી લઈ ક્રિકેટ જગતની હસ્તીઓ અને પોલિટિશ્યન અહીં બાપાના દર્શનાર્થે આવ્યા હતા. ત્રણેય ખાનથી લઈને મહાનાયકે પણ હાજરી આપી હતી. અને સોશિયલ મીડિયામાં છવાયા હતા.

પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP