Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1336

હવે રોટલી બનાવવાનું ટેન્શન મૂકો, આ મશીનમાં વગર મહેનતે ગોળ, નરમ અને ફૂલકા રોટલી બનીને થાય છે તૈયાર, લોટ,પાણી અને તેલ નાખો એક મિનિટમાં રોટલી આવશે બહાર

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  

જો તમે રોટલી બનાવવાથી કંટાળી ગયા છો, અને વગર મહેનતે ગોળ, નરમ રોટલી બનાવવા માગો છો તો આ મશીન તમારી મુશ્કેલી દૂર કરી દેશે. રોટીમેટિક નામનું આ મશીન પૂરુ ઓટોમેટિક રોટીમેકર છે. જેમાં રોટલી બનાવવાની પ્રોસેસ ખુબ સરળ અપાઈ છે, તમે આ મશીનની સ્ક્રિનમાં રોટલી બનાવવાની પ્રોસેસ પણ જોઈ શકો છો. અને ફટાફટ ગરમ ફૂલકા ઉતારી શકો છો.

આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP