• Home
  • Dvb
  • Dbv
  • પતિનો હાથ ભાંગતા રિક્ષા શીખી, પાંચ ધોરણ પાસ તોલાબાઈ રોજના કમાય છે 700 રૂપિયા,Auto driver tolabai story

પતિનો હાથ ભાંગતા રિક્ષા શીખી, પાંચ ધોરણ પાસ તોલાબાઈ રોજના કમાય છે 700 રૂપિયા

પતિનો હાથ ભાંગતા રિક્ષા શીખી, પાંચ ધોરણ પાસ તોલાબાઈ રોજના કમાય છે 700 રૂપિયા,Auto driver tolabai story

આ છે રિક્ષા ચલાવતી તોલાબાઈ. તે રિક્ષા ચલાવી ઘરનું ભરણ પોષણ કરે છે.

divyabhaskar.com

Sep 14, 2018, 05:53 PM IST

આ છે રિક્ષા ચલાવતી તોલાબાઈ. તે રિક્ષા ચલાવી ઘરનું ભરણ પોષણ કરે છે. પતિનો હાથ ભાંગતા ઘરની તમામ જવાબદારી ઉપાડી અને બાદમાં રિક્ષા ચલાવવાની શરૂઆત કરી. પાંચ ધોરણ પાસ તોલાબાઈ રિક્ષામાં ઘાસ વેચવા જાય છે. જાતે ઘાસ કાપીને બાદમાં વેચવા નીકળે છે. મહેનત કરીને બે બાળકીઓને ભણાવે છે. દિવસના 600થી 700 રૂપિયા કમાય લે છે.

સલામ છે આ બાળકીના જુસ્સાને, પગમાં ઘોડી સાથે રેસમાં દોડી

X
પતિનો હાથ ભાંગતા રિક્ષા શીખી, પાંચ ધોરણ પાસ તોલાબાઈ રોજના કમાય છે 700 રૂપિયા,Auto driver tolabai story

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી