• Home
  • Dvb
  • Dbv
  • Australian tourist has sparked outrage in Bali by wearing a bizarre pair

ફેશનનો ફિયાસ્કો / બંને બાજુથી ફાટેલું જીન્સ પહેરીને નીકળી શોપિંગ કરવા, લોકો પણ ફરતા રહ્યા પાછળ પાછળ

Australian tourist has sparked outrage in Bali by wearing a bizarre pair

Divyabhaskar

Feb 16, 2019, 07:27 PM IST

વીડિયો ડેસ્ક:ઓસ્ટ્રેલિયાથી બાલિમાં ફરવા માટે ગયેલી એક મહિલા તેની સાવ વિચિત્ર કહી શકાય તેવી ફેશન સેન્સના લીધે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી. લોકોને પણ તેના બંને બાજુથી ફાટી ગયેલા જીન્સને જોઈને નવાઈ લાગી હતી. ત્યાંના સ્થાનિક બજારમાં તેના અંડર ગાર્મેન્ટ પણ દેખાય તેવું આ ફાટેલું ફેશનેબલ જીન્સ પહેરીને તે શોપિંગ કરવા શું નીકળી આવતાં જતાં બધા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. તેની આવી ફેશન સેન્સવાળો વીડિયો પણ કોઈએ રેકોર્ડ કરીને વાઈરલ કરી દીધો હતો. જે જોઈને યૂઝર્સે પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ સહેજ પણ સારું નથી લાગતું. સ્થાનિકો પણ તેના પર રોષે ભરાયા હતા. જો કે નવાઈની વાત તો એ હતી કે આવી ફેશન કરવામાં કે બાદમાં થયેલા ફિયાસ્કાથી પણ તેને કોઈ જ ફરક નહોતો પડ્યો.

X
Australian tourist has sparked outrage in Bali by wearing a bizarre pair

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી