Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1641

ઝંઝાવાતી વાવાઝોડાથી બચવા દેડકાં બેસી ગયાં 10 ફૂટ લાંબા અજગર પર, આ જીવલેણ સવારી જોઈને જ ડર્યા લોકો

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  

વીડિયો ડેસ્ક: ઓસ્ટ્રેલિયામાં આવેલા કુનુનૂરા તોફાન પછીનું આ દ્રશ્ય જોઈને ભલભલાને એક સુખદ આંચકો લાગ્યો હતો પૉલ નામના એક ખેડૂતે રાત્રે જ્યારે તેના ખેતરમાં આ નજારો જોયો તો તેના હોશ ઉડી ગયા હતા. તેણે જોયું હતું કે ભારે વરસાદથી ખેતરમાં ભરાઈ ગયેલા પાણીના લીધે કેટલાક દેડકાઓ બહાર નીકળીને આ મહાકાય અજગર પર બેસી ગયા હતા. આટલું ઓછું હોય તેમ તેઓ અજગરની આ સવારીની મજા પણ માણતા હતા. 10 ફુટ જેટલા આ લાંબા અજગરથી સહેજ પણ ડર્યા વિના તેમણે ખાસ્સો સમય સુધી આવી મફતની અને જીવલેણ સાબિત થઈ શકે તેવી સવારી માણી હતી.બાદમાં સોશિયલ મીડિયામાં પણ તેણે આનો વીડિયો શેર કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP