• Home
  • Dvb
  • Dbv
  • પુલવામા અટેકમાં શહીદ થયેલા મેજરના લગ્નનો વીડિયો વાઈરલ, રોમેન્ટિક ડાન્સ કરતા કરતા ઘૂંટણો પર બેસી પત્ની નિકિતાને કર્યું હતું પ્રપોઝ,army major vibhuti shankar dhoundiyal nikita kaul marriage video

વાયરલ વીડિયો / પુલવામા અટેકમાં શહીદ થયેલા મેજરના લગ્નનો વીડિયો વાઈરલ, રોમેન્ટિક ડાન્સ કરતા કરતા ઘૂંટણો પર બેસી પત્ની નિકિતાને કર્યું હતું પ્રપોઝ

પુલવામા અટેકમાં શહીદ થયેલા મેજરના લગ્નનો વીડિયો વાઈરલ, રોમેન્ટિક ડાન્સ કરતા કરતા ઘૂંટણો પર બેસી પત્ની નિકિતાને કર્યું હતું પ્રપોઝ,army-major-vibhuti-shankar-dhoundiyal-nikita-kaul-marriage-video

divyabhaskar.com

Feb 22, 2019, 04:28 PM IST

પુલવામા એટેકમાં દેશના 40 સીઆરપીએફ જવાન શહીદ થયા જેમાં મેજર વિભૂતી ઢૌંઢિયાલ પણ હતા. દેહરાદૂનના રહેવાસી મેજર વિભૂતીના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. અને 19 એપ્રિલે તેમની પહેલી વર્ષગાંઠ હતી. તેમની અંતિમ યાત્રામાં પત્ની નિકિતાએ કહેલી વાતો સાંભળી હર કોઈની આંખો ભરાઈ આવી હતી. શહીદ થયા બાદ વિભૂતી અને નિકિતાના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે પત્ની સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો છે અને ગુલાબ આપી ઘૂંટણિયે પડી પત્નીને પ્રપોઝ કર્યું હતુ.

રણવિર સિંહનો અંતરંગી ડાન્સ જોયા બાદ દીપિકાએ ઉડાવી તેની પબ્લિકલી મજાક

X
પુલવામા અટેકમાં શહીદ થયેલા મેજરના લગ્નનો વીડિયો વાઈરલ, રોમેન્ટિક ડાન્સ કરતા કરતા ઘૂંટણો પર બેસી પત્ની નિકિતાને કર્યું હતું પ્રપોઝ,army-major-vibhuti-shankar-dhoundiyal-nikita-kaul-marriage-video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી