Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-867

અર્જૂન કપૂરને સેક્સ લાઇફ પર સવાલ કરતા બોલ્યો 'બાજુમાં નાની બહેન બેઠી છે'

  • પ્રકાશન તારીખ19 Nov 2018
  •  

કરન જોહરના ટોક શૉ કોફી વિથ કરનમાં સારા અને સૈફની પિતા-પુત્રીની જોડી આવ્યા બાદ અર્જૂન-જાહન્વીની ભાઈ-બહેનની જોડી ચમકી હતી. જાહન્વી-અર્જૂનની કેમેસ્ટ્રી શૉમાં સુપર્બ જોવા મળી. અહીં કરને અર્જૂનને તેની સેક્સ લાઇફ પર સવાલ કરતા અર્જૂન શરમનો માર્યો પાણી પાણી થઈ ગયો હતો. અને કહ્યુ હતુ કે બાજુમાં નાની બહેન બેઠી છે. શૉનો પ્રોમો હાલમાં રિલીઝ થયો છે.

ફોટોગ્રાફર્સ પર ભડક્યો શાહરૂખનો દીકરો અબરામ, કહ્યું No Pictures

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP