પોપ સિંગર અરિયાનાના 'Thank You' ગીતને માત્ર 35 મિનિટમાં મળ્યા 10 લાખ વ્યૂઝ

Ariana Grande's 'thank u' video song YouTube

ઈન્ટરનેશનલ ડેસ્કઃ જાણીતી પોપ સિંગર અરિયાના ગ્રાન્ડે 'થેન્ક યુ' ગીતને 30 નવેમ્બરે રિલિઝ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ તેનો વિડિયોએ યુટયુબ ધૂમ મચાવી હતી. આ અંગેના રિપોર્ટ પ્રમાણે એક સમયે તેના વ્યૂ 8,29,000 હતા. 35 મિનિટ બાદ તેના વ્યૂ 1 મિલિયન( 10 લાખ)ના આંકડાને પાર કરી ગયા હતા.

divyabhaskar.com

Dec 01, 2018, 08:34 PM IST
ઈન્ટરનેશનલ ડેસ્કઃ જાણીતી પોપ સિંગર અરિયાના ગ્રાન્ડે 'થેન્ક યુ' ગીતને 30 નવેમ્બરે રિલિઝ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ તેનો વિડિયોએ યુટયુબ ધૂમ મચાવી હતી. આ અંગેના રિપોર્ટ પ્રમાણે એક સમયે તેના વ્યૂ 8,29,000 હતા. 35 મિનિટ બાદ તેના વ્યૂ 1 મિલિયન( 10 લાખ)ના આંકડાને પાર કરી ગયા હતા.

X
Ariana Grande's 'thank u' video song YouTube

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી