Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2993

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંન્ડ્રિયાનીએ કર્યો હટકે બેલી ડાન્સ, મલાઈકાને આપી ટક્કર, વીડિયો જોઈ પ્રશંસકો બની ગયા આશિક

  • પ્રકાશન તારીખ25 Mar 2019
  •  
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંન્ડ્રિયાનીનો હટકે ડાન્સ વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે 'મેરે રશ્ક-એ-કમર' પર જબરજસ્ત મૂવ્સ દેખાડ્યા હતા. વાઈરલ વીડિયોમાં જ્યોર્જિયા બેલી ડાન્સ કરતી જોવા મળી હતી. જ્યોર્જિયાએ 'આંખ મારે' ગીત પર પણ કોરિયોગ્રાફર સાથે ઠુમકા લગાવ્યાં હતા. જ્યોર્જિયાએ ડાન્સને ખુશ અને એનર્જેટિક રહેવાનું રહસ્ય ગણાવ્યો હતો. જ્યોર્જિયાનાં હોટ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP