• Home
  • Dvb
  • Dbv
  • લાઇમલાઇટમાં આવવા અરબાઝ ખાનની GFએ આ તરીકો અપનાવ્યો, નારાજ થયો સલમાનનો ભાઈ,Arbaaz Khan Upset With Girlfriend Georgia Andriani In Event

લાઇમલાઇટમાં આવવા અરબાઝ ખાનની GFએ આ તરીકો અપનાવ્યો, નારાજ થયો સલમાનનો ભાઈ

લાઇમલાઇટમાં આવવા અરબાઝ ખાનની GFએ આ તરીકો અપનાવ્યો, નારાજ થયો સલમાનનો ભાઈ,Arbaaz Khan Upset With Girlfriend Georgia Andriani In Event

અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ જિયોર્જિયા એન્ડ્રિયાની સાથે એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. પહેલાં તો બંનેએ મીડિયા પર્સનને ઘણાં પોઝ આપ્યા

divyabhaskar.com

Nov 17, 2018, 12:17 PM IST

અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ જિયોર્જિયા એન્ડ્રિયાની સાથે એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. પહેલાં તો બંનેએ મીડિયા પર્સનને ઘણાં પોઝ આપ્યા, પરંતુ ફોટોગ્રાફર્સે જ્યારે જિયોર્જિયાને સોલો પોઝ આપવા જણાવ્યુ તો અરબાઝ અનકમ્ફર્ટેબલ ફીલ કરવા લાગ્યો. જ્યારે જિયોર્જિયાએ તેના શર્ટનું બટન સરખુ કર્યુ, અરબાઝને તેની આ હરકત ન ગમી અને તે જિયોર્જિયાથી નારાજ થઈ ગયો. તેણે આખી ઈવેન્ટમાં જિયોર્જિયાને ઈગ્નોર કરી.

નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર, DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં

X
લાઇમલાઇટમાં આવવા અરબાઝ ખાનની GFએ આ તરીકો અપનાવ્યો, નારાજ થયો સલમાનનો ભાઈ,Arbaaz Khan Upset With Girlfriend Georgia Andriani In Event

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી