Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-189

Appleની સિરીઝ-4 વૉચ લૉન્ચ, 30 સેકન્ડમાં કાર્ડિયોગ્રામ લઈ આપશે, ઇમર્જન્સી કૉલ પણ કરી દેશે

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  
એપલે ઇસીજી ફિચર ધરાવતી વોચ-4 સિરીઝ લોન્ચ કરી છે. આ વૉચની સ્ક્રિન ડિઝાઇન જૂના મૉડલ કરતાં મોટી અને તેના બેજલ્સ ઘણાં સ્લીમ છે. સિરીઝ-4 વૉચ સિરેમિક બિલ્ડ, ઑપ્ટિકલ હાર્ટ સેન્સર, સ્વિમપ્રૂફ કેપેબિલિટીથી સજ્જ છે. 14 સપ્ટેમ્બરથી આ વૉચ ઉપલબ્ધ થશે. જો કે ભારતમાં આ વૉચ હમણા મળશે નહીં. હાર્ટ બિટ માપવાની સાથે ઇસીજી ફિચર પણ આ વૉચમાં હશે જે 30 સેકન્ડમાં ઇસીજી લઈ શકશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP