Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1243

ફર્સ્ટ મેરેજ એનિવર્સરી પર અનુષ્કા શર્માએ શેર કર્યો લગ્નનો અનસીન વીડિયો

  • પ્રકાશન તારીખ11 Dec 2018
  •  

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઘણાં જ રોમેન્ટિક અંદાજમાં એકબીજાને હેપ્પી વેડિંગ એનિવર્સરી વિશ કરી હતી. અનુષ્કાએ લગ્નનો અનસીન વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટ અનુષ્કાની માંગમાં સિંદૂર ભરતો અને સાત ફેરા લેતો દેખાય છે. અને અનુષ્કા વિશે ખાસ શબ્દો પણ કહે છે. તો બીજી તરફ અનુષ્કા માટે કેટલાંક ફોટોઝ શેર કરીને વિરાટે તેને સ્પેશિયલ બનાવ્યુ છે.

દીકરીના લગ્ન માટે મુકેશ અંબાણીએ એન્ટેલિયાને દુલ્હનની જેમ સજાવ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP