Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2808

ભારત સાથે યુદ્ધની તૈયારી કરતાં પાકિસ્તાનની આર્મીની ખરેખર આવી છે હાલત, રિટ્રીટ સેરેમનીમાં પાક.સૈનિકે કર્યું આવું, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

  • પ્રકાશન તારીખ14 Mar 2019
  •  
ફાઝિલ્કા સાદકી બોર્ડર રિટ્રીટ સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. જેને જોઈને લોકો પાકિસ્તાન આર્મીની મજાક ઉડાવી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ફાઝિલ્કા સાદકી બોર્ડર રિટ્રીટ સેરેમનીમાં પાકિસ્તાન રેન્જર તેની બંદૂક સંભાળી શક્યો ન હતો! બંદૂક નીચે પડતાં જ ભારતીય સરહદમાં લોકો હસી પડ્યાં હતા. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયોમાં કમેન્ટ કરી હતી કે, 'પહેલાં બંદૂક સંભાળતા શીખો'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP