• Home
  • Dvb
  • Dbv
  • પહેલીવાર પતિ પત્નીએ માન્યું કે નેહા ધૂપિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ હતી,Angad Bedi Admits Wifey Neha Dhupia Was Pregnant Before Wedding

પહેલીવાર પતિ-પત્નીએ માન્યું કે નેહા ધૂપિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ હતી

પહેલીવાર પતિ-પત્નીએ માન્યું કે નેહા ધૂપિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ હતી,Angad Bedi Admits Wifey Neha Dhupia Was Pregnant Before Wedding

નેહા ધુપિયાના પતિ અંગદ બેદીએ પોતાની લાઇફ સાથે જોડાયેલ વાતનો ખુલાસો તેની જ પત્નીના ચેટ શૉમાં કર્યો હતો.

divyabhaskar.com

Nov 15, 2018, 06:19 PM IST

નેહા ધુપિયાના પતિ અંગદ બેદીએ પોતાની લાઇફ સાથે જોડાયેલ વાતનો ખુલાસો તેની જ પત્નીના ચેટ શૉમાં કર્યો હતો. નેહાના ચેટ શૉ 'નો ફિલ્ટર નેહા'માં નેહા લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઈ હતી. તેનો ખુલાસો કર્યો હતો. પોતાના શૉમાં નેહાએ તેના પતિના કેટલાંક સિક્રેટ પણ શેર કર્યા હતા. જેને સાંભળીને અંગદ ખુદ શૉક્ડ રહી ગયો હતો.

આ ફોટોશૂટ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી રણવિર-દીપિકાની ઈન્ટિમેટ કેમેસ્ટ્રી

X
પહેલીવાર પતિ-પત્નીએ માન્યું કે નેહા ધૂપિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ હતી,Angad Bedi Admits Wifey Neha Dhupia Was Pregnant Before Wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી