• Home
  • Dvb
  • Dbv
  • જ્યાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી પણ ઊંચું બિલ્ડિંગ બનવાનું છે એ આંધ્રપ્રદેશના અમરાવતી શહેરની માણો એક ઝલક,Andhra capital of Amravati city

જ્યાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી પણ ઊંચું બિલ્ડિંગ બનવાનું છે એ આંધ્રપ્રદેશના અમરાવતી શહેરની માણો એક ઝલક

જ્યાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી પણ ઊંચું બિલ્ડિંગ બનવાનું છે એ આંધ્રપ્રદેશના અમરાવતી શહેરની માણો એક ઝલક,Andhra capital of Amravati city

આંધ્રપ્રદેશની નવી વિધાનસભાનું બિલ્ડિંગ ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો રેકોર્ડ તોડશે.

divyabhaskar.com

Nov 23, 2018, 06:25 PM IST

આંધ્રપ્રદેશની નવી વિધાનસભાનું બિલ્ડિંગ ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો રેકોર્ડ તોડશે. પાટનગર અમરાવતીમાં બનનારી આ બિલ્ડિંગનો ટાવર 250 ફૂટ ઊંચો હશે, જે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી 68 મીટર વધુ હશે. હાલ, અહીં અમરાવતી શહેરના નિર્માણનું કાર્ય પણ પૂરઝડપે ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ શહેરની ઝલક બતાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો

X
જ્યાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી પણ ઊંચું બિલ્ડિંગ બનવાનું છે એ આંધ્રપ્રદેશના અમરાવતી શહેરની માણો એક ઝલક,Andhra capital of Amravati city

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી