Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2761

લાઈવ ટેલિકાસ્ટ દરમ્યાન મંત્રીના પગ નીચે દબાયો એન્કરની સાડીનો પાલવ, સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મહિલાએ સાડી પકડીને ઊભા રહેવું પડ્યું

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  
થોડા દિવસ પહેલાંની આગ્રા મેટ્રોના શિલાન્યાસ દરમ્યાનની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આગ્રાના સૂરસદન પ્રેક્ષકગૃહથી લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું તે દરમ્યાન એન્કરની સાડીનો પાલવ મંત્રીના પગ નીચે દબાયો હતો. જોકે યૂપી કેબિનેટ મિનિસ્ટર એસપીસિંહ બધેલ સ્પીચ આપી રહ્યા હોવાથી તેમનું આ તરફ ધ્યાન ગયું ન હતુ. આ દરમ્યાન એન્કર સીમા જૈને ચૂપચાપ સાડી પકડીને ઊભા રહેવું પડ્યું હતુ. જોકે કેમેરાની નજરમાંથી આ ઘટના બાકાત રહી શકી ન હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP