• Home
  • Dvb
  • Dbv
  • ચંકી પાંડેની દીકરીને મળ્યો યુનિક ફેન, અનન્યા પાંડેને જોઇને કહ્યું 'મેમ મેં ભી પાંડે હું',ananya pandey bollywood actor chunky pandey daughter video with fan viral

ચંકી પાંડેની દીકરીને મળ્યો યુનિક ફેન, અનન્યા પાંડેને જોઇને કહ્યું 'મેમ મેં ભી પાંડે હું'

ચંકી પાંડેની દીકરીને મળ્યો યુનિક ફેન, અનન્યા પાંડેને જોઇને કહ્યું 'મેમ મેં ભી પાંડે હું',ananya-pandey-bollywood-actor-chunky-pandey-daughter-video-with-fan-viral

બૉલિવૂડ સ્ટાર્સ ઘણી વખત ફેન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે. એવુ જ થયું બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે સાથે.

divyabhaskar.com

Oct 02, 2018, 01:04 PM IST

બૉલિવૂડ સ્ટાર્સ ઘણી વખત ફેન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે. એવુ જ થયું બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે સાથે. અનન્યા સાથે તેના એક ફેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનન્યા અંધેરીમાં પોતાના ડાન્સ ક્લાસમાંથી આવતી હતી. ત્યાં જ એક ફેન કુલ અંદાજમાં આવી ગયો અને તેની સાથે ફોટો ખેંચાવા લાગ્યો.અને જતા જતા અનન્યાને કહેતો ગયો કે મેમ મેંભી પાંડે હું.

2008નો શૉકિંગ વીડિયો, નાના પાટેકર સાથેનું સોંગ છોડતા તનુશ્રી દત્તાની કાર પર થયો હતો હુમલો

X
ચંકી પાંડેની દીકરીને મળ્યો યુનિક ફેન, અનન્યા પાંડેને જોઇને કહ્યું 'મેમ મેં ભી પાંડે હું',ananya-pandey-bollywood-actor-chunky-pandey-daughter-video-with-fan-viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી