Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2815

'પતિ પત્ની ઓર વો'માં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે આ બ્યૂટી ક્વિન

  • પ્રકાશન તારીખ15 Mar 2019
  •  

એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની હજી પહેલી ફિલ્મ રિલીઝ નથી થઈ ત્યાં જ ફેમસ થઈ ગઈ છે. તેની પ્રથમ ફિલ્મ ટાઇગર શ્રોફ સાથે સ્ટૂડન્ટ ઓફ ધ યર 2 છે. પરંતુ તેની રિલીઝ પહેલા જ તેના હાથમાં બીજી ફિલ્મ આવી ગઈ છે. અને તે છે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથેની પતિ પત્ની ઓર વો. જેમાં પહેલા તાપસી પન્નુને કાસ્ટ કરાઈ હતી પરંતુ હવે તેને આઉટ કરી આ ફિલ્મ અનન્યા પાંડે પાસે આવી ગઈ છે.

દિલબર ગર્લે 'સ્ટ્રીટ ડાન્સર'ના પાર્કિંગમાં બચ્ચા પાર્ટી સાથે હલાવી 'કમરિયા'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP