• Home
  • Dvb
  • Dbv
  • Video: આનંદ પિરામલે પોતાની દુલ્હન ઈશા અંબાણીને ખોળામાં ઉઠાવી કરી Kiss,anand piramal dance with bride isha ambani in udaipur

Video: આનંદ પિરામલે પોતાની દુલ્હન ઈશા અંબાણીને ખોળામાં ઉઠાવી કરી Kiss

Video: આનંદ પિરામલે પોતાની દુલ્હન ઈશા અંબાણીને ખોળામાં ઉઠાવી કરી Kiss,anand-piramal-dance-with-bride-isha-ambani-in-udaipur

divyabhaskar.com

Dec 10, 2018, 03:09 PM IST

હાલ એક જ સમાચારની ચર્ચા છે અને તે છે અંબાણી વેડિંગ, ઈશા-આનંદના લગ્ન તો 12 ડિસેમ્બરે છે પરંતુ 8 ડિસેમ્બરે યોજાયેલ પ્રી વેડિંગ સેરેમની ભવ્યાતિભવ્ય રહી. જેમાં વેડિંગ કપલના રોમેન્ટિક ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં આનંદ પોતાની દુલ્હન ઈશાને ખોળામાં ઉઠાવી કિસ કરી લે છે.

ઈશા અંબાણીની પ્રિ-વેડિંગમાં પહેલીવાર પત્ની સાથે નાચ્યો શાહરૂખ ખાન

X
Video: આનંદ પિરામલે પોતાની દુલ્હન ઈશા અંબાણીને ખોળામાં ઉઠાવી કરી Kiss,anand-piramal-dance-with-bride-isha-ambani-in-udaipur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી