Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2697

આ કાકા એકલા હાથે બોલાવશે આતંકીઓનો ખાત્મો, PM મોદી પાસે માંગ્યુ હેલિકોપ્ટર, હેન્ડ ગ્રેનેડ અને આ વસ્તુ, સાંભળો પ્લાન..

  • પ્રકાશન તારીખ08 Mar 2019
  •  
આધેડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં કાકા પાસે સર્જીકલ સ્ટ્રાઈકનો પ્લાન તૈયાર છે. તેઓ હેન્ડ ગ્રેનેડથી મસૂદ અઝહર નો અંત આણવા પણ તૈયાર છે. કાકા કહે છે કે તેમની પાસે દૈવી શક્તિ છે જેનાથી તેઓ આ કારનામુ કરશે. સ્ટ્રાઈક કરવા માટેનો સામાન લઈ તેઓ આ કારનામુ કરવાનો વાયદો કરે છે. આ રમુજી વીડિયો હાલ ખૂબ વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP