• Home
  • Dvb
  • Dbv
  • 1845ના સમયનો ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ટેબલ પંખો, વીજળી વગર માત્ર દીવાથી ચાલે,An east India company fan

અજીબોગરીબ / 1845ના સમયનો ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ટેબલ પંખો, વીજળી વગર માત્ર દીવાથી ચાલે

1845ના સમયનો ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ટેબલ પંખો, વીજળી વગર માત્ર દીવાથી ચાલે,An east India company fan

divyabhaskar.com

Mar 23, 2019, 05:09 PM IST

આ પંખો ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયનો છે. 1845માં અંગ્રેજો આવા ટેબલ ફેન વાપરતા હતા. આ પંખો વીજળીથી નહીં પણ દીવાના તાપથી ચાલે છે. તેમાં ઈલેક્ટ્રિક પાવરની જરૂર પડતી જ નથી. પંખા પર તેની સાલ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની પણ લખેલું છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઇરલ થયો છે.

રોહિત શર્માએ 3 મહિનાની દીકરીને સંભળાવ્યું 'ગલી બૉય'નું રેપ સોંગ, સમાયરા એકીટશે સાંભળતી રહી

X
1845ના સમયનો ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ટેબલ પંખો, વીજળી વગર માત્ર દીવાથી ચાલે,An east India company fan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી