Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-142

એક અંગ્રેજને પાક્કી પંજાબી બોલતા સાંભળ્યો છે કદી? આ દાદાનો જન્મ અમેરિકામાં પણ દિલથી ભારતીય

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  

આ અમેરિકન દાદા સારી રીતે પંજાબી બોલી જાણે છે. તેમનો જન્મ અમેરિકામાં થયો પરંતુ ભારતમાં 32 વર્ષ રહ્યાં. ભાગલા બાદ પાકિસ્તાનના લાહોરમાં છ વર્ષ રહ્યાં. ત્યાંથી લાહોરી પંજાબી બોલતા શીખ્યા.પૂનામાં કૉલેજ કરી ફરી લાહોર જતા રહ્યાં. લાહોરમાં 16 વર્ષ રહ્યા અને ટીચરની નોકરી કરી. બાદમાં 14 વર્ષ સિંગાપોર રહ્યાં. પોતાનું અંગ્રેજી નામ જ્યોર્જ અને પાકિસ્તાની નામ જ્હાન ઝાદા બતાવે છે.

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP